મર્મવેધ
સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું સોપાન.....મુકત અભિવ્યક્તિનું આપણું સામયિક
Showing posts with label
મુક્તક
.
Show all posts
Showing posts with label
મુક્તક
.
Show all posts
Saturday, February 5, 2011
બાગે વસંત મ્હોર્યા : ગિરીશ જોશી
બાગે વસંત આવી બેઠી, ગુલમહોર મ્હોર્યા મારા મને
લે મોકલું જરા તાજી તાજી ફૂલછાબ, સ્પર્શે તારા મને
સુંદર વદન ફૂલો સાથે શોભે ને ત્યાં મદન મસ્તી ઊમટે
આવો તમે જરા ઓરા આજે, રંગ ભરવા છે સારા તને
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)