
એક વૃદ્ધ વ્યક્તિને ઉછળકૂદ કરતા જોઈ, બાળકોને ખૂબ મજા પડી. રેતીમાં ગુલાંટ મારી રહેલા એક તોફાની બાળકે ગાંધીજીને કહ્યું; "બાપા, તમે મારી જેમ ગુલાંટ મારી શકો?"
"હા,હા, તારી જેમ જ ગુલાંટ મારી બતાવું, પણ મારી એક શરત છે કે તું પણ મારી જેમ આ રીતે તારા દાંત કાઢી બતાવ !" અને એ સાથે એમણે પોતાની બત્રીશી મોમાંથી બહાર કાઢી બતાવી.
બાળકોએ તાલીઓના ગડગડાટ અને હર્ષધ્વનિ વડે ગાંધીને વિજેતા ઘોષિત કરી દીધા.
good historic rare photo.
ReplyDeletend the humour nd childish pureness of MAHATMA GANDHI teaches us a lot