tag:blogger.com,1999:blog-8601733748736139194.post7184016113082934498..comments2014-04-18T22:27:39.365-07:00Comments on મર્મવેધ: બી. કે. રાઠોડ "બાબુ"મર્મવેધhttp://www.blogger.com/profile/04821003756936633827noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8601733748736139194.post-22806940641333071402011-01-16T23:29:12.352-08:002011-01-16T23:29:12.352-08:00બાબુ,
ગઇ કાલે જ તમારી પાસેથી આ રચના રૂબરૂ માણી હત...બાબુ,

ગઇ કાલે જ તમારી પાસેથી આ રચના રૂબરૂ માણી હતી અને અભિનંદન પણ આપ્યા હતા. આજે ફરીથી લેખીતમાં અબિનંદન.
પતંગ જેમ તમારી રચનાનો ગ્રાફ પણ ચગતો જાય છે. રાજી થતો જાઉ છું
- અરવિંદ પરમારArvind Parmarhttps://www.blogger.com/profile/03126463468490466679noreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-35100460107139175812011-01-16T21:27:27.579-08:002011-01-16T21:27:27.579-08:00બી કે રાઠોડ ભાઈ અભિનંદન.
ખરેખર ઉતરાણ ઍટલે મૌજ અન ...બી કે રાઠોડ ભાઈ અભિનંદન.

ખરેખર ઉતરાણ ઍટલે મૌજ અન મજ્જા................... તમારી આ ગઝલે ઍ આનેંડ માં ઔર ભી ઉમેરો કર્યો છૅ.

છે ખુશીની બધે ય ચિચિયારી,
આજ મસ્તીનો જંગ જામ્યો છે...................... સાચે જ

છે અબોલા જ જેમની સંગે,
પેચ એમની જ સંગ જામ્યો છે................... વાહ વાહ વાહ, શું વાત છે રાઠોડ ભાઈ, બહુત ખૂબ.www.navincchaturvedi.blogspot.comhttps://www.blogger.com/profile/07881796115131060758noreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-80155214488444151942011-01-16T20:51:57.814-08:002011-01-16T20:51:57.814-08:00sundar gazal b.k. abhinandansundar gazal b.k. abhinandanAnonymoushttps://www.blogger.com/profile/13463721005834089152noreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-14863717593180989682011-01-14T22:03:02.723-08:002011-01-14T22:03:02.723-08:00સુંદર ગઝલ... મજા આવી... બધા શેર સરસ થયા છે...
નવ...સુંદર ગઝલ... મજા આવી... બધા શેર સરસ થયા છે...

નવા બ્લૉગ માટે અભિનંદન અને શુભકામનાઓ...

છે ખુશી બધેય ચિચિયારી

- આ મિસરામાં ખુશી પછી એક ગુરુ ખૂટે છે!!
છે ખુશી'ની' બધેય ચિચિયારી???વિવેકhttps://www.blogger.com/profile/09592321261314141362noreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-21059164010125704222011-01-14T03:08:53.928-08:002011-01-14T03:08:53.928-08:00આદરણીય પંકજ સર,
'મર્મવેધ' શરૂ કરવા બદલ અભ...આદરણીય પંકજ સર,

'મર્મવેધ' શરૂ કરવા બદલ અભિનંદન. આ સાથે જ ગુજરાતી ભાષાને વધુ એક બ્લોગ મળ્યો છે. બ્લોગના જતન કરતાં માતૃભાષાના જતનને વધુ મહત્વ આપશો તો વધુ ગમશે.

"આપણું સામાયિક" કે "આપણું સામયિક"?

- સામાયિક = સમતાપૂર્વક એકાગ્ર બેસવાનું નિત્યકર્મ.
http://www.bhagvadgomandal.com/index.php?action=dictionary&sitem=સામાયિક&type=1&page=0

- સામયિક = સમય સબંધી, સમયોચિત, નિયતકાલિક, નિયત સમયે પ્રકટ થતું છાપું.

સવજી ચૌધરી,અમદાવાદ- ૯૯૯૮૦ ૪૩૨૩૮.sanjayhttps://www.blogger.com/profile/09096388439332244294noreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-88273876927851987242011-01-14T02:21:04.403-08:002011-01-14T02:21:04.403-08:00સુંદર બ્લોગ અને લે-આઉટ. એક સુંદર શરૂઆત અને ખૂબ જ સ...સુંદર બ્લોગ અને લે-આઉટ. એક સુંદર શરૂઆત અને ખૂબ જ સરસ પ્રથમ રચના. અભિનંદન પંકજભાઈ અને રાઠોડ સાહેબ તેમજ મારી હાર્દિક શુભેચ્છાઓ. પંકજભાઈ "સામાયિક"ની જગ્યાએ "સામયિક" ન હોવું જોઈએ?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8601733748736139194.post-32884673101900071512011-01-13T22:35:01.203-08:002011-01-13T22:35:01.203-08:00સુંદર મુસલસલ ગઝલ. મોટા ટાઇપમાં વાંચવાની મજા પડી. બ...સુંદર મુસલસલ ગઝલ. મોટા ટાઇપમાં વાંચવાની મજા પડી. બ્લોગનો લે–આઉટ ગમ્યો. સુંદર શરૂઆત માટે પંકજભાઇને અને સુંદર ગઝલ માટે બી.કે. સાહેબને અભિનંદન.Anonymoushttps://www.blogger.com/profile/12816909632701273064noreply@blogger.com